માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 333

કલમ - ૩૩૩

રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી.૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.