ચોકકસ હકીકત વિશે સાબિતીનો બોજો - કલમ : 106

ચોકકસ હકીકત વિશે સાબિતીનો બોજો

કોઇ ચોકકસ હકીકતનું અસ્તિત્વ હોવાનું ન્યાયાલય માને એમ જે વ્યકિત ઇચ્છતી હોય તેના ઉપર તે હકીકતની સાબિતીનો બોજો છે સિવાય કે તે હકીકતની સાબિતીનો બોજો કોઇ ચોકકસ વ્યકિત ઉપર રહેશે એવી કોઈ કાયદાથી જોગવાઇ કરવામાં આવી હોય.