પુરાવો ગ્રાહ્ય બને તે માટે સાબિત કરવાની હકીકત સાબિત કરવાનો બોજો - કલમ : 107

પુરાવો ગ્રાહ્ય બને તે માટે સાબિત કરવાની હકીકત સાબિત કરવાનો બોજો

કોઇ વ્યકિતથી કોઇ બીજી હકીકતનો પુરાવો આપી શકાય તે માટે તે સાબિત થવી જરૂરી હકીકત સાબિત કરવાનો બોજો એવો બીજો પુરાવો આપવા ઇચ્છતી વ્યકિત ઉપર છે.