
ત્રીસ વષૅ દરમ્યાન હયાત હોવાનું જેના વિશે જાણવામાં આવ્યુ હોય તે વ્યકિતનું મૃત્યુ સાબિત કરવાનો બોજો
કોઇ વ્યકિત હયાત છે કે મૃત્યુ પામી છે એવો પ્રશ્ન હોય અને એવું દર્શાવવામાં આવે કે ત્રીસ વષૅ દરમ્યાન તે હયાત હતી તો તે મૃત્યુ પામી છે તે વાત સાબિત કરવાનો બોજો તે મૃત્યુ પામી હોવાનું પ્રતિજ્ઞાાપુવૅક કહેનારી વ્યકિત ઉપર છે.
Copyright©2023 - HelpLaw