ભાગીદારોના જમીન માલિક અને ગણોતિયાના મુખ્ય વ્યકિત અને એજન્ટના દાખલાઓમાં તેમના સબંધ વિષે સાબિતીનો બોજો - કલમ : 112

ભાગીદારોના જમીન માલિક અને ગણોતિયાના મુખ્ય વ્યકિત અને એજન્ટના દાખલાઓમાં તેમના સબંધ વિષે સાબિતીનો બોજો

અમુક વ્યકિતઓ ભાગીદારો જમીન માલિક અને ગણોતિયા અથવા મુખ્ય વ્યકિત અને એજન્ટ છે કે નહિ એવો પ્રશ્ન હોય અને એવું દર્શાવવામાં આવ્યું હોય કે તેઓ એ રીતે વતૅલા છે તો તેઓ પરસ્પર એવો સબંધ ધરાવતા નથી અથવા ધરાવતા બંધ થયા છે એવું સાબિત કરવાનો બોજો પ્રતિજ્ઞાપુવૅક એમ કહેનારી વ્યકિતઓ ઉપર છે.