
એક પક્ષકાર સક્રિય વિશ્ર્વાસ ધરાવતો હોય ત્યારે વ્યવહારની શુધ્ધબુધ્ધિની સાબિતી
એક પક્ષકાર બીજા પક્ષકારનો સક્રિય વિશ્ર્વાસ ધરાવતો હોય એવા પક્ષકારો વચ્ચે થયેલા વ્યવહારમાં શુધ્ધબુધ્ધિ વિશે પ્રશ્ન હોય ત્યારે તે વ્યવહારમાં સક્રિય શુધ્ધબુધ્ધિ સાબિત કરવાનો બોજો સક્રિય વિશ્ર્વાસ ધરાવતા પક્ષકાર ઉપર છે
Copyright©2023 - HelpLaw