કલમ - ૩૩૪
ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા બાબત.કોઈ ફરિયાદીએ ગંભીર ઉશ્કેરાટનું કારણ ઉભું કરેલું હોય તેને કારણે આરોપીએ વ્યથા કરેલ હોય તો તે વ્યથા માટે ૧ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૫૦૦ દંડ અથવા બંને.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy