
પ્રતિબંધ
પોતાના એકરાર કૃત્ય કે કાયૅલોપથી એક વ્યકિતએ બીજી વ્યકિતને એક વાત સાચી હોવાનું ઇરાદાપુવૅક મનાવ્યું હોય અથવા માનવા દીધુ હોય અને એવી માન્યતા મુજબ વતૅવા દીધેલ હોય ત્યારે તેની અને તે બીજી વ્યકિત કે તેના પ્રતિનિધિ વચ્ચેના કોઇ દાવા કે કાયૅવાહીમાં તેને કે તેના પ્રતિનિધિને એ હકીકત સાચી હોવાનો ઇન્કાર કરવા દેવામાં આવશે નહિ.
Copyright©2023 - HelpLaw