કોણ સાક્ષી આપી શકે
તમામ વ્યકિતઓ સાક્ષી આપવની ક્ષમતા ધરાવે છે સિવાય કે ન્યાયાલયને એવું લાગે કે કુમળી વય અતિવૃધ્ધવસ્થા માનસિક કે શારીરિક રોગ અથવા તેના જેવા બીજા કોઇ કારણે તેમને પૂછેલા પ્રશ્નો સમજી શકે અથવા તેના સમજપુવૅકના જવાબો આપી શકે તેમ નથી.
સ્પષ્ટીકરણ.- અસ્થિર મગજની વ્યકિત સાક્ષી આપવા માટે સક્ષમ નથી સિવાય કે તેની મગજની અસ્થિરતાને કારણે તેને પુછેલા પ્રશ્નોને સમજી શકે તેમ ન હોય અને તેના સમજપુવૅકના જવાબો આપી શકે તેમ ન હોય.
Copyright©2023 - HelpLaw