માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 335

કલમ - ૩૩૫

ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવા બાબત.ફરિયાદીએ ગંભીર ઉશ્કેરાટનું કારણ ઉભું કરેલ હોય તેને કારણે આરોપીએ મહાવ્યથા કરેલ હોય તો ૪ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૨૦૦ સુધીનો દંડ અથવા બંને.