કેટલાંક કેસોમાં સાક્ષી તરીકે પતિ અને પત્નીને યોગ્યતા - કલમ : 126

કેટલાંક કેસોમાં સાક્ષી તરીકે પતિ અને પત્નીને યોગ્યતા

(૧) તમામ દીવાની કાયૅવાહીમાં દાવાના પક્ષકારો કોઇ પક્ષકારના પતિ કે પત્ની ક્ષમતા ધરાવતા સાક્ષીઓ ગણાશે.

(૨) કોઇ વ્યકિત વિરૂધ્ધની ફોજદારી કાયૅવાહીમાં અનુક્રમે તેના પતિ કે પત્ની ક્ષમતા ધરાવતા સાક્ષી ગણાશે.