સરકારી બાબત - કલમ : 130

સરકારી બાબત

કોઇ સરકારી અધિકારી જયારે (હોદ્દાની રૂએ ખાનગીમાં તેણે જણાવેલી બાબત) જાહેર કરવાથી જાહેર હિતોને નુકશાન થશે એમ પોતે માનતા હોય ત્યારે તે જાહેર કરવાની તેને ફરજ પાડી શકાશે નહિ.