ગુના થવા વિશે માહિતી - કલમ : 131

ગુના થવા વિશે માહિતી

કોઇ ગુનો થવાની માહિતી પોતે કયાંથી મેળવી તે કહેવાની કોઇ મેજિસ્ટ્રેટને કે પોલીસ અધિકારીને ફરજ પાડી શકાશે નહિ. અને કોઇ મહેસુલી અધિકારીને રાજયની મહેસુલી આવક વિરૂધ્ધનો કોઇ ગુનો થયાની માહિતી પોતે કયાંથી મેળવી તે કહેવાની ફરજ પાડી શકાશે નહિ.

સ્પષ્ટીકરણ.- મહેસુલી અધિકારી એટલે રાજયની મહેસુલી આવકની કોઇ પણ શાખામાં કે તેના કામકાજ સબંધમાં નોકરી કરતા અધિકારી