માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 336

કલમ - ૩૩૬

બીજાઓની જીંદગી જોખમમાં મુકાય તેવા કૃત્ય બેફામ પણે કે બેદરકારીપૂર્વક કરવા.૩ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૨૫૦ સુધીનો દંડ અથવા બંને.