ગુના સાથી - કલમ : 138

ગુના સાથી

કોઇ ગુના સાથી કોઇ આરોપી વ્યકિત વિરૂધ્ધ સાક્ષી આપી શકશે અને જો ગુનાની સાબિતી સમથૅનવાળી ગુના સાથીની સાક્ષી ઉપરથી થઇ હોય તો ગુનાની સાબિતી ગેરકાયદેસર થતી નથી.