સાક્ષીઓની સંખ્યા - કલમ : 139

સાક્ષીઓની સંખ્યા

કોઇ હકીકતની સાબિતી માટે સાક્ષીઓની અમુક જ સંખ્યા કોઇ કેસમાં આવશ્યક ગણાશે નહિ.