સાક્ષીઓ રજુ કરવાનો અને તેમને તપાસવાનો ક્રમ
સાક્ષીઓ રજુ કરવાના અને તેમને તપાસવાના ક્રમનું અનુક્રમે દીવાની અને ફોજદારી કાયૅવાહી સબંધી તે સમયના કાયદા અને શિરસ્તા મુજબ અને એવા કોઇ કાયદા ન હોય તો તે ન્યાયાલયથી પોતાની વિવેકબુધ્ધિ અનુસાર નિયમન કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw