
સાક્ષીઓની તપાસ
(૧) કોઇ સાક્ષીને જેણે બોલાવ્યો હોય તે પક્ષકાર તેની તપાસ કરે તે સર તપાસ કહેવાશે
(૨) પ્રતિપક્ષી કોઇ સાક્ષીની તપાસ કરે તે ઊલટ-તપાસ કહેવાશે.
(૩) કોઇ સાક્ષીને જેણે બોલાવ્યો હોય તે પક્ષકાર તે સાક્ષીની ઊલટ તપાસ થયા પછી તેની તપાસ કરે તે તપાસ તે ફેર તપાસ કહેવાશે.
Copyright©2023 - HelpLaw