માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 337

કલમ - ૩૩૭

બીજાઓની જિંદગી જોખમમાં મુકાય એવા કૃત્યથી વ્યથા કરવી.દા.ત.છુટા પથ્થરના ઘા કરવા.૬ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૫૦૦ દંડ અથવા બંને.