વાજબી કારણો વિના પ્રશ્નો ન પૂછવા બાબત - કલમ : 152

વાજબી કારણો વિના પ્રશ્નો ન પૂછવા બાબત

કલમ-૧૫૧ માં ઉલ્લેખેલા પ્રશ્ન જેવો કોઇ પ્રશ્ન પૂછવા જોઇએ નહિ સિવાય કે જે વ્યકિત તે પૂછવા માંગતી હોય તે પ્રશ્ન દ્રારા સૂચિત આળ વજૂદ વાળું છે એમ માનવાને વાજબી કારણો હોય.