વાજબી કારણો વિના પૂછાયેલા પ્રશ્નની બાબતમાં ન્યાયાલયની કાયૅરિતી - કલમ : 154

વાજબી કારણો વિના પૂછાયેલા પ્રશ્નની બાબતમાં ન્યાયાલયની કાયૅરિતી

ન્યાયાલય સમક્ષના પ્રશ્નો સાથે કંઈ સબંધ ધરાવતા હોય છતાં ન્યાયાલય પોતે જેમને અશિષ્ટ કે નિંદાયુકત ગણે તેવા કોઇ પ્રશ્નો પૂછવાની અથવા તેવી પૂછપરછ કરવાની ન્યાયાલય મના કરી શકશે સિવાય કે વાદગ્રસ્ત હકીકત સબંધી અથવા વાદગ્રસ્ત હકીકત અસ્તિત્વમાં હતી કે નહિ તેનો નિણૅય કરવા માટે જાણવી જરૂરી હોય તેવી બાબતો સબંધી તે હોય.