અપમાન કરવા કે ત્રાસ પહોંચાડવાના ઇરાદાથી પૂછાયેલા પ્રશ્નો - કલમ : 155

અપમાન કરવા કે ત્રાસ પહોંચાડવાના ઇરાદાથી પૂછાયેલા પ્રશ્નો

જે પ્રશ્ન અપમાન કરવા કે ત્રાસ પહોંચાડવાના ઇરાદાથી પૂછેલો જણાતો હોય અથવા જે પ્રશ્ન ખુદ ઉચિત હોવા છતા ન્યાયાલયને નાહક અપમાનકારક સ્વરૂપનો જણાતો હોય તે પ્રશ્ન પૂછવાની ન્યાયાલય મના કરશે.