માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 339

કલમ - ૩૩૯

ગેરકાયદે અવરોધ વ્યાખ્યા. જે દિશામાં કે જે સ્થળે જવાનો અધિકાર હોવા છતાં ધમકી પૂર્વક કે અન્ય રીતે જતા અટકાવે તો તેને ગેરકાયદે અવરોધ કર્યો કહેવાય.