
નોટીશ આપીને મંગાવેલા અને રજૂ થયેલા દસ્તાવેજને પુરાવા તરીકે આપવા બાબત
જે દસ્તાવેજ રજૂ કરવાની એક પક્ષકારે બીજા પક્ષકારને નોટીશ આપી હોય તે દસ્તાવેજ તે મંગાવે અને તેવો દસ્તાવેજ રજુ થાય અને તે રજુ કરવાની માંગણી કરતા પક્ષકાર તેને તપાસે ત્યારે દસ્તાવેજ રજૂ કરનાર પક્ષકાર તેને પુરાવા તરીકે આપવાની માંગણી કરે તો તેમ કરવા તે બંધાયેલો છે.
Copyright©2023 - HelpLaw