ભારતનો પુરાવા અધિનિયમ ૧૮૭૨ રદ કરવા બાબત અને અપવાદ - કલમ : 170

ભારતનો પુરાવા અધિનિયમ ૧૮૭૨ રદ કરવા બાબત અને અપવાદ

(૧) ભારતનો પુરાવા અધિનિયમ ૧૮૭૨ આથી રદ કરવામાં આવે છે.

(૨) આથી રદ કરાયો હોવા છતા જો આ અધિનિયમ જે તારીખે અમલમાં આવે તેની તરત પહેલા જો કોઇ અરજી ઇન્સાફી કાયૅવાહી ઇન્કવાયરી કે ઇન્વેસ્ટિગેશન કાયૅવાહી અથવા અપીલ પડતર હોય તો આવી અરજી ઇન્સાફી કાયૅવાહી ઇન્કવાયરી કે ઇન્વેસ્ટિગેશન કાયૅવાહી અથવા અપીલ ભારતનો પુરાવા અધિનિયમ ૧૮૭૨ની જોગવાઇઓ હેઠળ ચલાવવી જોઇશે જાણે કે આ અધિનિયમ અમલમાં આવ્યો જ ન હોય.