માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 340

કલમ - ૩૪૦

ગેરકાયદે અટકાયત વ્યાખ્યા.જે વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને અમુક ચોક્કસ હદથી બહાર ન જઈ શકે તેમ કરે તો ગેરકાયદે અટકાયત કરી કહેવાય.