કલમ - ૩૭
જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદા જુદા કૃત્યો પૈકીનું એક કૃત્ય કરીને સાથ આપે તે વ્યક્તિ તે ગુનો કરે.(ઉ.દા.ઝેર આપવાથી મૃત્યુ થવાના કિસ્સામાં ઝેર લાવી આપનાર પણ દોષિત છે.)
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy