માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 344

કલમ - ૩૪૪

દસ કે તેથી વધુ દિવસ સુધી કોઈને ગેરકાયદેસર અટકાયતમાં રાખે.૩ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.