માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 347

કલમ - ૩૪૭

બળજબરીથી મિલકત કરાવી લેવા અથવા ગુનાહિત કૃત્ય કરાવવાના ઈરાદે ગેરકાયદેસર અટકાયતમાં રાખે.૩ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.