માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 349

કલમ - ૩૪૯

બળ જે વ્યક્તિ બીજી વ્યક્તિને ગતિમાન કરે,ગતિમાં ફેરફાર કરે ગતિને બંધ કરે(પોતાની શક્તિથી કે પશુ મારફતે) તો તેણે બીજી વ્યક્તિ ઉપર બળ વાપર્યું કહેવાય.