માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 350

કલમ - ૩૫૦

ગુનાહિત બળ કોઈને ઈજા,ભય,ત્રાસ આપવા માટે બળનો પ્રયોગ કરવામાં આવ્યો હોય તો તેને ગુનાહિત બળ વાપર્યું કહેવાય.