માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 351

કલમ - ૩૫૧

હુમલો કોઈ એવી ચેષ્ટાઓ કરવી કે ગુનાહિતબળ વાપરવાની તૈયારી કરવી કે જેના કારણે સામેની વ્યક્તિને ભય ઉભો થાય તો હુમલો કર્યો કહેવાય.