માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 352

કલમ - ૩૫૨

ગંભીર ઉશ્કેરાટનું કારણ હોય તે સિવાય કોઈ હુમલો કરે કે બળ વાપરવા બદલ શિક્ષા.૩ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૫૦૦ દંડ અથવા બંને.