માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 354

કલમ - ૩૫૪

કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદે તેના પર હુમલો કરવો કે ગુનાહિત બળ વાપરવું.૫ વર્ષ સુધીની સજા પરંતુ ઓછામાં ઓછી ૨ વર્ષ સુધીની.