માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 354(D)

કલમ - ૩૫૪(ડી)

સ્ત્રીનો પીછો કરવામાં ઈન્ટરનેટના માધ્યમ દ્વારા કે બીજા કોઈપણ વિજાણું માધ્યમના ઉપયોગના સંપર્કથી પીછો કરે તેનો પણ સમાવેશ થાય છે.