માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 355

કલમ - ૩૫૫

ગંભીર પ્રકારના ઉશ્કેરાટના કારણ સિવાય કોઈપણ વ્યક્તિનું અપમાન કરવાના ઈરાદાથી હુમલો કરવો અથવા ગુનાહિત બળ વાપરવું ૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.