માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 356

કલમ - ૩૫૬

કોઈ વ્યક્તિ પાસે હો તે વસ્તુની ચોરી કરવાની કોશિશ કરતા હુમલો કરવા અથવા ગુનાહિતબળ વાપરવા બાબત.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.