કલમ - ૩૯
સ્વેચ્છાપૂર્વક - કોઈ વ્યક્તિ એવા સાધનો વડે કોઈ પરિણામ નીપજાવે કે જેનાથી તે નિપજવાનો તેનો ઈરાદો હોય અથવા તે જાણતો હોય અથવા તેને માનવાને કારણ હોય કે તેથી તેવું પરિણામ નિપજવાનો સંભવ છે ત્યારે તેણે સ્વેચ્છાપૂર્વક તે પરિણામ નીપજ્યું કહેવાય.
Copyright©2023 - HelpLaw