માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 358

કલમ - ૩૫૮

ગંભીર ઉશ્કેરાટને કારણે હુમલો કરવા અથવા ગુનાહિતબળ વાપરવા બાબત.૧ માસ સુધીની સાદી કેદ અથવા ૨૦૦ દંડ અથવા બંને.