માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 359

કલમ - ૩૫૯

અપહરણના બે પ્રકાર છે. (૧).ભારતમાંથી અપહરણ અને (૨). કાયદેસરના વાલીપણામાંથી અપહરણ