કલમ - ૩૬૦
ભારતમાંથી અપહરણ કોઈ વ્યક્તિને તેની સંમતી વગર કે સગીર હોય તો તેના વાલીની સંમતી વગર ભારતની સીમામાંથી બહાર લઇ જાય તો ભારતમાંથી અપહરણ કર્યું કહેવાય.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy