માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 361

કલમ - ૩૬૧

કાયદેસરના વાલીપણામાંથી અપહરણ જો પુરુષ હોય તો ૧૫ વર્ષથી ઓછી વાય અને સ્ત્રી હોય તો ૧૮ વર્ષથી ઓછી વયની તથા કોઈ અસ્થિર મગજની વ્યક્તિને તેના વાલીની સંમતી વિના લઇ જાય અથવા ફોસલાવીને લઇ જાય તો તેને અપહરણ કર્યું કહેવાય.