માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 362

કલમ - ૩૬૨

અપનયન કલમ ૩૬૧માં જણાવ્યા સિવાયના વ્યક્તિને બળ દ્વારા અથવા જોર જુલમથી અથવા છેતરીને અથવા લાલચ આપીને કે ધમકી આપીને લઇ જાય કે કોઈ જગ્યાએ જવાની ફરજ પડે તો અપનયન કર્યું કહેવાય.