માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 363

કલમ - ૩૬૩

અપહરણ કરવા માટે શિક્ષા.ભારતમાંથી અઠવ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરે તો ૭ વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર થશે.