માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 364(A)

કલમ - ૩૬૪(એ)

મુક્તિ દંડ માટે અપહરણ.કોઈ પકડેલ વ્યક્તિને છોડાવવા માટે કોઈ માંગણી કરે ત્યારે પણ ૩૬૪(એ) જ લાગે છે.મૃત્યુદંડ અથવા આજીવનકેદ અને દંડ.