માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 365

કલમ - ૩૬૫

કોઈ વ્યક્તિને ગુપ્તરીતે અને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઈરાદાથી અપહરણ કે અપનયન કરવું.૭ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.