પ્રારંભિક - કલમ - 4

કલમ - ૪

રાજ્યક્ષેત્ર બહારના ગુનાને આ અધિનિયમથી કોઈ વિમાન કે વહાણ જે ભારતમાં નોંધાયેલું હોય તેના ઉપર કરાયેલ ગુનાને લાગુ પાડી શકાશે.