સામાન્ય સ્પષ્ટીકરણો - કલમ - 40

કલમ - ૪૦

ગુનો - એ શબ્દ આ અધિનિયમથી શિક્ષાપાત્ર ઠરાવેલ કૃત્યનો નિર્દેશ કરે છે.