માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 366

કલમ - ૩૬૬

કોઈ સ્ત્રીને લગ્ન કરવાની ફરજ પાડવા માટે અથવા તે માટે દબાણ કરવા માટે અપહરણ કરવું.૧૦ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અને દંડ.