માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 368

કલમ -  ૩૬૮

અપહરણ કે અપનયન કરેલી વ્યક્તિની ગેરકાયદેસર રીતે છુપાવી રાખવામાં આવે તો જે હેતુ માટે અપહરણ કરેલ હોય તેટલી શિક્ષા કરવામાં આવશે.